કોરોના વાયરસથી થતા રોગ વિષે જાણો અને તેનાથી સુરક્ષિત રહો
કોરોના વાયરસ થી થતા કોવીડ-19 ના રોગનો પ્રતિકાર આપણે બધાએ કરવો પડશે. ગુજરાતીમાં સરળ માહિતી મળે તે માટે આ મારો પ્રયાસ છે. વિડીઓ અને પોસ્ટરમાં આપેલી સલાહનું અમલ કરો, અને બીજાને ફોરવર્ડ કરો.
Covid-19 protection &
awareness posters
Share the message! Not that virus!! Contact me at daksha@daksha.org with your ideas for posters or requirements for translated posters!
ચેપ અટકાવવા વિશેની માહિતી
WHO ના સૂચનો
વધારે જાણવા માટે અવશ્ય ફરી વેબ્સાઈટ ની મુલાકાત લેજો. બીજા વિડીઓ ટૂંક સમય માં અપલોડ કરવામાં આવશે.